આત્મનિર્ભર દિકરીની આત્મકથા"દહેજપ્રથા'' હું મારું નામ નહિ જણાવું બસ એટલું કહીશ કે "હું મારા પિતાની આત્મનિર્ભર દીકરી છું'' મને મારા જીવનમાં સક્ષમ બનાવ માટે મારા પિતાએ પોતાના સપનાઓ રંગ સાથે ડોહળી નાખ્યા અને એ જ રંગથી મારા જીવનમાં ઘણાબધા રંગો ભરી દીધા.જ્યારે હું મારું ગ્રેજ્યુએશન પૂરું કરીને જોબ પર લાગી તો મારા ફાધર ગર્વથી કેહતા કે મેં મારી દીકરીને આત્મનિર્ભર બનાવી છે હવે એને કોઈના હાથ નીચે રહેવાની જરૂર નથી. ખરેખર આ ખરું સત્ય ? એક પિતા પોતાની આખી જિંદગી પોતાના બાળકોના ભવિષ્ય પાછળ લગાડી દે છે , પોતાના બાળકોને આત્મનિર્ભર બનાવે છે પરંતુ આજે પણ આપણે એ સમાજમાં રહીએ