મુંબઈ એક સદી અગાઉ

  • 2.9k
  • 1
  • 1.1k

આપણે સુરતની સમૃદ્ધિ, તે ઇતિહાસ જાય એટલે પાછળ જઈએ તો પણ સોનાની મુરત કહેવાતું તે જાણીએ છીએ. 1795 આસપાસ કોઈ રાજાને દહેજમાં મુંબઈ નો ટાપુ મળ્યો અને અંગ્રેજોએ 1850 પછી તેને વિકસાવી મુંબઈ શહેર કર્યું. શરૂઆતથી જ તેનું લોકજીવન, તેની સમસ્યાઓ, તેની સમૃદ્ધિ,, વેપાર ધંધાઓ ની રીત રસમ વગેરે વર્ણવતી અદ્ભુત ફેસબુક પોસ્ટ જોઈ .જે તે વખતની ગુજરાતી ભાષા પણ જુઓ. લેખકની વર્ણન શક્તિ માન પમાડે તેવી છે.***માસ્તરનો અનુભવ સાગરમાંથી મુંબઈ ભાગ—૧ અને મુંબઈ ભાગ—ર 1928માં મુંબઈમાં કેવું સંઘર્ષમય જીવન હતું તેની માહિતી રમૂજી તેમજ રસપ્રદ શૈલીમાં વાંચવાની મજા પડી જશે.- *- મુંબાઇ ભાગ-*૧.મુંબાઈ આજ કાલ જબરૂં વેપાર રોજગારનું મથક