છળકપટ

  • 2.3k
  • 990

અરમાન શેખાવત અને કુશાલ મલિક સારા મિત્રો હતા પરંતુ એકબીજાથી તદ્દન વિપરીત. અરમાન એકાગ્રચિત હતો અને તેના જીવનમાં નિશ્ચિત લક્ષ્યો હતા, જ્યારે કુશાલ બેફિકર હતો, બસ મોજ મસ્તી અને સૈર સપાટામાં સમય નષ્ટ કર્યા કરતો. તેમની મિત્રતા જોઈને સૌને આશ્ચર્ય થતું."અરમાન, અમે બધા કઝીન આજે રાત્રે પાર્ટી કરવાના છીએ, મને ૨૦૦૦/- રૂપિયા આપને, હું તને પાક્કું એક અઠવાડિયામાં પાછા આપી દઈશ.""અરે અરમાન, હું ત્રણ દિવસ માટે ગોવા જાઉં છું, મને તારા નવા ટી-શર્ટ આપને, મારા ઝાંખા પડી ગયા છે."“અરે યાર અરમાન, આ ગ્રાફ બહુ જટિલ છે! બધા મારા માથાની ઉપર જઈ રહ્યા છે. પ્લીઝ દોસ્ત, આ ચાર્ટ પૂરું કરવામાં મારી