દાદા હું તમારી દીકરી છું - 11

  • 3.2k
  • 1
  • 1.5k

કહેવાય છે ને સમય ને જતા વાર નથી લાગતી. સમય જતા તમામ ઘા રૂઝાઈ જાય છે.નમસ્કાર મિત્રો હું છું પ્રિયા તલાટી. આજે આપણે દાદા હું તમારી દીકરી છું ને 11 મોં ભાગ જોઈશું.જો હું ફૂલ છું તો તમે ફૂલ નો બગીચો છો દાદા જો હું સફળતા છું તો તમે ત્યાં સુધી નો રસ્તો છો દાદા જો હું સંસ્કારી છું તો તમે એ સંસ્કાર નવો સિંચન કરનાર છો દાદા જો હું દીકરી છું તો તમે મારા દાદા છોદાદા અને દીકરીના પ્રસંગો તો બહુ જુના વર્ષોથી ચાલ્યા જ આવે છે.એક દીકરીમાં સંસ્કારનું સિંચન કરનાર હોય છે દાદા,ઘરનું વડીલરૂપી વૃક્ષ હોય છે દાદા,એક