દાદા હું તમારી દીકરી છું - 10

  • 2.4k
  • 1.3k

હેલો હું છું પ્રિયા તલાટી અને આજે આપણે જોશું દાદા હું તમારી દીકરી છું એપિસોડ નંબર 10. આગળ આપણે જોયું કે સ્મિતાનો એક્સિડન્ટ થઈ જાય છે અને પોલીસ જેન્તીભાઈ ને કોલ લગાવે છે. હેલો જયંતીભાઈ બોલે છે. અહીંયા એક બેન સ્કુટી લઈને આવતા હતા સ્કુટી નો નંબર છે Xyzz તેઓનું એક્સિડન્ટ થઈ ગયું છે. તેઓ તમારે કાંઈ રિશ્તેદાર થાય છે? હા સર એ મારા દીકરાની વહુ છે. તેમને કયા હોસ્પિટલમાં એડમિટ કર્યા છે? તેમને આપણે નજીકના જ સરકારી હોસ્પિટલમાં એડમીટ કર્યા છે તો તમે જલ્દીથી આવી જાઓ. જયંતીભાઈ તરત જ હોસ્પિટલએ જાય છે અને આંચુ ને પાડોશીના ઘરે મૂકીને આવે