દાદા હું તમારી દીકરી છું - 7

  • 2.5k
  • 1.3k

જ્યંતિભાઈ સ્મિતાને હવે બધું ભૂલી જવાનુ કહ્યું. Je થવાનું હતું તે થઈ ગયું હવે તમે થોડુંક જમી લ્યો નહિ તો તમારી તબિયત ખરાબ થઈ જશે, પણ સ્મિતા જમવાની ના પાડે છે. અંતે જયંતીભાઈ તેમને જમવા માટે બહુ કેહતા નથી. આ બધાના અવાઝથી આંચું જાગી જાય છે અને બધું સાંભળતી હોય છે. તેના મનમાં શું ચાલે છે એ કોઈને ખબર નથી હોતી.નિક થોડી વાર પછી ઘરે જતો રહે છે. રિંકુ ત્યાં જ રોકાઈ છે. સૌ રાતના સુઈ જાય છે.બીજે દિવસે સોનેરી સવાર ઉગે છે. આજ તો આંચું પોતાની રીતે જાગી જાય છે અને તૈયાર પણ પોતાની રીતે થતી હોય છે. રિંકુએ