દાદા હું તમારી દીકરી છું - 6

  • 2.3k
  • 1.3k

આગળ આપણે જોયું કે સ્મિતા અને રીન્કુ બંને આંચુંને શોધવા માટે નીકળે છે, પણ આંચુ ક્યાંય મળતી નથી. સ્મિતાને ડર હોય છે કે ક્યાંક આંચું કિડનેપ તો થઈ નથી ગઈ ને!!સ્મિતા આના માટે પોતાને જિમ્મેદાર માને છે કે તેને આવવામાં મોડું થયું એટલે આ બધું થયું. જો તે વહેલી આવી જોત તો આ બધું ના થાત. રાહુલની જગ્યા તે ક્યારેય નહિ લઇ શકે. આંચુ માટે તે માઁ અમે બાપ બંનેની ફરજ નહિ નિભાવી શકે. તે હારી ગઈ છે આ પરિસ્થિતિ થી, તે રાહુલને યાદ કરી રડે છે.જયંતીભાઈને યાદ આવે છે કે રાહુલને હું કોલ કરતો ત્યારે તે ધણી વાર સ્કૂલની