દાદા હું તમારી દીકરી છું - 5

  • 2.7k
  • 1.5k

સ્મિતા આંચુને ત્યાં ના જોતા ગભરાઈ ગયા. પછી તેમને યાદ આવે છે કે રાહુલ હંમેશા મને વાત કરતો હતો કે તેને આંચુંને લેવા જવામાં મોડું તગાય તો તે આઈસ્ક્રીમ અથવા ચોકલેટ આંચુંને ખવડાવવા લઇ જતો હતો. સ્મિતાને લાગ્યું આંચુ પાક્કું ત્યાં જ ગઈ હશે એટલે તે તરત જ તેની સ્કુટી શરુ કરે છે અને ત્યાં જાય છે. ત્યાં જઈ તે આજુબાજુમાં બધે જુએ છે કે આંચુ ત્યાં છે કે નહિ, પણ તેને ત્યાં ક્યાય આંચું દેખાતી નથી. તે બહુ ડરી જાય છે અને ત્યાં તે આઈસ્ક્રીમની દુકાને ઉભા રહેલ વ્યકિતને આંચૂનો ફોટો દેખાડી પૂછે છે કે, આ છોકરી મરી દીકરી