શિખર - 10

(14)
  • 2.9k
  • 2
  • 1.8k

પ્રકરણ - ૧૦ પલ્લવીને અકસ્માત થયો એટલે એણે ન છૂટકે તુલસીના ઘરે જ રહેવા ફરી પાછું આવી જવું પડ્યું જે માટે એ બિલકુલ રાજી ન હતી. પરંતુ એ મજબૂર હતી. એ કંઈ પણ કરી શકે એમ જ ક્યાં હતી? કારણ કે, પોતાની તો હવે કામ કરવાની ત્રેવડ રહી ન હતી અને શિખરનો ઉછેર પણ એ કરી શકે તેમ હાલ એની પરિસ્થિતિ ન હતી. એટલે એણે ફરજિયાત તુલસી પાસે જ રહેવું પડ્યું. ઓપરેશન પછી તુલસી પલ્લવી, નીરવ અને શિખરને લઈને પોતાના ઘરે આવી. છ મહિનાનો શિખર એની મમ્મીનાં પગમાં પાટો બાંધેલો જોતો એટલે એ એની મમ્મીથી ડરવા લાગ્યો હતો અને એ