દીકરી

  • 2.9k
  • 1.3k

એક દીકરી ના લગ્ન થઇ જાય એટલે જાણે એની તો દુનીયાજ બદલાઈ જાઈ છે. લગ્ન ના બીજાજ દિવસે સવારે ૬ વાગે ઉઠવાનું જે કયારે પણ તેના પિતાના ઘરે ઉઠીના હોય અને આવતાજ સીધું સવારે વેહલા ઉઠવાનું, લગ્ન નો થાક તો બનેં જ લાગે લો હોય છે પરતું દીકરી નું સાસરું કેહવાય એટલે બધાજ નીતિ નિયમો એના પરજ હોય એજ દીકરાના પણ લગ્ન થયા હોય છે પરંતુ તેના માટે કોઇજ નીતિ નિયમો નથી હોતા. લગ્ન થાય એટલે એના કપડાથી લઈને એના શોખ, જમવાનું, એની પસંદ, ના પસંદ આ બધુજ બદલાઈ જાય છે. લગ્ન પછી એજ દીકરો એનું તો કશુજ