રાણીની હવેલી - 4

  • 5k
  • 1
  • 2.4k

જ્યારે મિસ્ટર સેનનો ફોટોશૂટ માટે નેહાને ફોન આવ્યો હતો ત્યારે સંજોગવસાત નેહા હવેલીમાં જ હતી. હવેલીની અંદર નહીં પણ બહારના વિસ્તારમાં જે હવેલીનો જ એક ભાગ મનાય છે. હવેલીનો સંપૂર્ણ હિસ્સો લોકો માટે પ્રતિબંધિત નહી હોતાં અમુક વિસ્તાર લોકો માટે ખુલ્લો રખાયો છે. આથી ક્યારેક અમુક લોકો ત્યાં ફરવા માટે આવતાં. નેહા તેની બહેનપણી સાથે ત્યાં આવી હતી અને અચાનક જ જાણે તેના કિસ્મત ખુલી ગયા હોય તેમ મિસ્ટર સેનનો ફોન તેના પર આવ્યો હતો અને નેહાએ ખૂશીથી તકનો સ્વીકાર કર્યો હતો. પરંતુ નેહાને ત્યારે ખબર ન હતી કે તેને મયંક સાથે કામ કરવું પડશે. મયંકને તે લાંબા સમયથી ઓળખતી