ગુમરાહ - ભાગ 4

(23)
  • 4.4k
  • 1
  • 3.2k

ગતાંકથી..... તે ઉપરાંત તમારા ન્યુઝ પેપર પાછળ આયે મારા દોસ્ત લાલચરણને ખુબ જ જહેમત ઉઠાવી પડશે .જો તે પણ તેમ નહીં કરે તો પૈસાની તંગીના કારણે સર પ્રેસ બંધ કરવાનો ટાઈમ બી આવી શકે .બેશક તે બહુ સીદ્દતથી બંધ થઈ શકે તેમ છે. તેના કરતાં મારૂ માનો તો આ પ્રેસ ને બંધ કરીને તમારા ન્યુઝ પેપરને "લોકસતા" સાથે જોડી દો.પૃથ્વી ઉકળી ઉઠ્યો પરંતુ તેણે એનો અણસાર સુધ્ધાં તે લોકો ને આવવા ન દીધો.હવે આગળ.... શું "લોકસેવક" ને 'લોક સત્તા' સાથે જોડી દેવું છે? લાલચરણ ,બાહોશ ગણાતા મારા પપ્પાના મૃત્યુ પછી હું શું તેમ થવા દઈશ ?પૃથ્વીએ પૂછ્યું.લાલચરણ ને બદલે રાયચુરાએ