ચમત્કારના નામે ઠગાઈ... ! - 3 - છેલ્લો ભાગ

(45)
  • 3.1k
  • 2
  • 2k

(3) ‘અને મીણબત્તી આપોઆપ પ્રગટી ઊઠે એની પાછળ શું ભેદ છે... ?’ રાજકુમાર હસ્યો. તે કંઈક કહેવા જતો હતો ત્યાં જ એક સિપાહીએ અંદર આવી, સલામી બાદ ટેબલ પર નાની સાઇઝની મીણબત્તીનાં બે પેકેટ મૂક્યાં. એક પેકેટ પર લાલ ચિન્હ હતું. બીજા પર કોઈ ચિન્હ નહોતું. બંને મીણબત્તી 'પ્રભાત' બ્રાન્ડ હતી. બંને પેકેટ જુદાં જુદાં સ્થળેથી ખરીદવામાં આવ્યાં હતાં. લાલ ચિહ્નવાળું પેકેટ બાપુના મકાનની સામે આવેલ પાનની કેબિનમાંથી જ્યારે બીજું પેકેટ અન્ય પ્રોવિઝન સ્ટોરમાંથી ખરીદવામાં આવ્યું હતું. ‘સાંભળો...’ રાજકુમાર બોલ્યો, ‘બાપુ તથા સેવકની ગેરહાજરીમાં મેં મારું કામ પતાવી લીધું હતું. ત્યાર બાદ તેઓ પાછાં ફર્યા ત્યારે મારા રેશનાલિસ્ટ મિત્રની પુત્રીને