શું તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવો છો ?

  • 3.2k
  • 2
  • 1.5k

શું તમે તમારા બાળક ઉપર હાથ ઉઠાવો છો ? આજના બાળકો વધુ પડતા હાઇપર બની ગયા છે. બાળકોમાં વધુ પડતી ચંચળતા, ઝંપીને એક જગ્યાએ ન બેસવું, એકાગ્રતાનો અભાવ, ચીડિયાપણું વધી રહ્યું છે. ચીડિયા સ્વભાવના કારણે બાળકો નાની-નાની વાત પર ગુસ્સે થવા લાગે છે. જ્યારે બાળક ગુસ્સે થાય છે, ત્યારે કેટલાક માતા-પિતા બાળકને મારે છે, પરંતુ મારવાથી બાળકનો સ્વભાવ વધારે ચીડિયો થતો જાય છે. તમે બાળકને મારવાને બદલે તેને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરો. બીજી વાતોમાં ધ્યાન દોરો.તમારાં બાળકનાં મન સુઘી પહોંચો:- સૌથી પહેલા તમે એ વાતને જાણવાનો પ્રયત્ન કરો કે બાળકો કયા કારણોસર ઇરિટેડ થઈ રહ્યા છે. જો તેઓ કોઈ મુશ્કેલીમાં