તમારાં બાળકોને સાંભળો તો ખરાં !!!

  • 3.1k
  • 2
  • 1.3k

તમારાં બાળકોને સાંભળો તો ખરાં !!!નમસ્કાર વાચક મિત્રો. આજે હું બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહી છું, જે છે તમારાં બાળકોને સંભાળો અને સમજો. અત્યારના સ્પર્ધાત્મક યુગમાં વકીલ તરીકે ક્લાયન્ટને, શિક્ષક તરીકે વિદ્યાર્થીને, ડૉક્ટર તરીકે દર્દીને, શેઠ તરીકે નોકરને સાંભળવામાં આવે પરંતુ ક્યારેય વાલી તરીકે આપણે બાળકોને સાંભળવાનો પ્રયાસ કર્યો છે ખરો ? બાળકને ક્યારેય મુક્તકંઠે બોલવામાં સહકાર આપ્યો ? બાળકોને બોલવા દો! બાળકોને સાંભળો તો તમને ખબર પડશે કે આ દુનિયામાં અવનવું જોયાં જાણ્યા પછી તેની પાસે કેટલાં પ્રશ્નો છે. બાળ માનસને સમજાવતુ એક સુંદર મજાનું પુસ્તક છે : ' તોત્તોચાન ' આ પુસ્તકમાં