હકીકતનું સ્વપ્ન..!! - 31

  • 3.2k
  • 2k

પ્રકરણ 31 બદલો..!! અવનિશ હર્ષાને નીચે પડેલી જોઈને એંની નજીક દોડી જાય છે... અવનીશ હર્ષાને જગાડવા માટે પ્રયત્ન કરે છે .... " હર્ષા .... હર્ષા ..... જાગને ..... પ્લીઝ ...... હર્ષા ..... આંખો ખોલને .... " અવનીશ હર્ષાને જગાડવા માટે ઘણા પ્રયત્નો કરે છે..... પણ હર્ષા તરફથી કોઈ પ્રત્યુત્તર ના મળતા અવનીશ હર્ષાનું માથું પોતાના ખોળામાં મૂકી દે છે .... અને એના ચહેરાને પંપાળ્યા કરે છે .... અવનીશ પોતાનું માથું બેડ પર મૂકી દે છે .... અને હર્ષાનું માથું એના ખોળામાં ..... એ રાત આમ જ વીતી જાય છે .... જે અવનીશ અને હર્ષા ના જીવનની સૌથી દુઃખદ રાત્રી હતી