હકીકતનું સ્વપ્ન..!! - 29

  • 2.9k
  • 1.7k

પ્રકરણ 29 શોધ...!! અવનીશ ત્યાં જ બેસી રહે છે....થોડી ક્ષણમાં હર્ષાનો અવાજ આવે છે.... " અવનીશ.... અવનીશ...." " હર્ષા....હા .....હર્ષા.... તું જાગી ગઇ....?" હર્ષા પોતાનું માથું પકડીને બેડ પર બેઠી થાય છે.... " હર્ષા.. કેવું છે હવે .... ?? " " અવનીશ .... મને માથું કેમ દુખે છે... ? " " હર્ષા .... એ તો...!! " " અવનીશ... અવનીશ... પ્લીઝ મને બચાવી લો .... એ આત્મા મને મારી નાખશે.... અવનીશ ...પ્લીઝ.... " " હર્ષુ.... પ્લીઝ , રિલેક્સ... હું છું ને તારી સાથે..." "સારું...એક કામ કર ...તું આરામ કર ...આજે હું રસોઈ બનાવું આપણાં માટે... " " ના... હું બનાવું છું....અવનીશ