હકીકતનું સ્વપ્ન..!! - 27

  • 3k
  • 1
  • 1.8k

પ્રકરણ 27 મૌન...!! " ડોક્ટર... આ લો , દવા....." " હા , મિસ્ટર દવે .....લાવો ...." ડોક્ટર અવનીશને દવા સમજાવે છે અને ત્યાર પછી હર્ષાના હાથમાંથી સોય કાઢી દે છે અને હર્ષા ચૂપચાપ આ બધું જોઈ રહી છે. " ઓકે , મિસ્ટર દવે .... તમે જઈ શકો છો... અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આ હોસ્પિટલનો નંબર છે તો આ નંબર પર ફોન કરી દેજો..." " થેન્ક્યુ , ડોક્ટર..." " હર્ષા, જઈએ આપણે ....? " " હા... અવનીશ..." " તું ચાલી શકીશ.... હર્ષા....??" " હા.... પાગલ ...." "વાહ ... ઘણા દિવસ પછી આ શબ્દ સાંભળવા મળ્યો છે હર્ષા... " "