હકીકતનું સ્વપ્ન..!! - 25

  • 3k
  • 1.9k

પ્રકરણ 25 ઘરમાં તપાસ...!! " અવનીશ મારી વાત ધ્યાનથી સાંભળ તું ઉતાવળ ના કરીશ....અવનીશ તારી ઉતાવળમાં હર્ષા ભાભીને વધારે તકલીફ થશે..... અને તું પણ હેરાન થઈશ...." " તો હું શું કરું .... સુરેશ..." " તું જ કહે ... હવે કહે ...." " સૌથી પહેલા તો આપણે બંને તારા ઘરે જઈએ..." " ઘરે ..? " "હા હું ઘર જોવા માંગુ છું..." " ઠીક છે ચાલ.." સુરેશ અને અવનીશ બંને હોસ્પિટલની બહાર નીકળે છે... "હું મારી બાઇક લઈ લઉં છું.." " હા... અવનીશ.. તું પાર્કિંગની બહાર આવ... હું બહાર ઉભો છું ...." " હા..." અવનીશ બાઈક લઈને બહાર આવે છે અને સુરેશ