હકીકતનું સ્વપ્ન..!! - 24

  • 3.1k
  • 1.8k

પ્રકરણ 24 ઝાંખુ સત્ય...!! બસ હર્ષાનાં આ બધા અંગોની સામે અવનિશ જોયા કરે છે અને એનો હાથ હર્ષાના કપાળ પર ફર્યા કરે છે...અઢળક વિચારો સાથે અવનીશ ત્યાં કલાકો સુધી બેસી રહે છે...લગભગ ઢળતાં બપોરે સુરેશ અને તેની પત્ની બંને ત્યાં આવી પહોંચે છે...પણ હર્ષાને હજુ પણ હોંશ આવ્યો નથી.... પણ સુરેશ અને તેની પત્ની તુલસી બંને હર્ષાને જોઈને એ શક્તિને ઓળખી જાય છે .. હા સુરેશ જોષી અને તુલસી જોષી એટલે બંને ઉત્કૃષ્ઠ અને સારી તંત્ર વિદ્યાના જાણકાર... " અવનીશ...." "અરે...સુરા...આવ... ભાભી...કેમ છો....?" "એકદમ મજામાં...પણ હર્ષા...." "ભાભી.....શું કહું ?? " "અવનીશ...આ બાજુ આવ.." અવનીશ ત્યાંથી ઉભો થઇ સુરેશ પાસે આવે