હકીકતનું સ્વપ્ન..!! - 23

  • 3.2k
  • 1.9k

પ્રકરણ 23 આત્મહત્યા..!! અવનીશ બાઈક પાર્ક કરી ઘર તરફ દાખલ થાય છે... " અરે... અવનીશ બેટા , ઉભો રે..." "હા ...બોલોને...બા.." " અંદર આવ તો ...કામ છે મારે ..!! " "હા, બોલોને ....." અવનીશ બા ના ઘરમાં દાખલ થાય છે .... " બેટા .... હર્ષા ને કંઈ થયું છે... ? કેમ એ કઈ બોલતી નથી ..? અને ચિડાયા કરે છે ? " "ના ...ના.... બા ...એવું કશું જ નથી.... એ તો બીમાર થઈ જાય છે ને વારંવાર એટલે ...!!" "હા... હમણાં હમણાં દુબળી પડી ગઈ છે ....અને આંખો પણ અંદર જતી રહી છે .." " હા ...બા .... " "