હકીકતનું સ્વપ્ન..!! - 21

  • 3.5k
  • 2k

પ્રકરણ 21 સારો સમય....!! અવનીશ અને હર્ષા બંને ઑફિસ પર પહોંચે છે અને રોજની જેમ આ દિવસ પણ કામની વ્યસતામાં જ પસાર થઈ જાય છે... હર્ષા પોતે અનેક વિચારો સાથે પોતાના કામમાં વ્યસ્ત રહે છે .... પણ એનું મન હજુ પણ ઘણા વિચારોને વળગી રહ્યું છે કે શું ખરેખર આ સાચું છે ? કે શું ખરેખર આ આકૃતિ જતી રહેશે અમારા જીવનમાંથી... ? કે પછી અમારું જીવન હજી પણ જોખમમાં છે ...? છેવટે આ બધું છોડી અને ભુલવા પ્રયત્ન કરે છે અને અવનીશ પણ ધીમે ધીમે કામની વ્યસ્તતામાં આ બધું ભૂલવા લાગે છે .... **** જીવનના રોજના ઉતાર ચઢાવની સાથે