ઝંખના - પ્રકરણ - 78

(18)
  • 2.9k
  • 2
  • 1.4k

ઝંખના @પ્રકરણ 78ગીતા બેસબરીથી કામીની ની રાહ જોઈ રહી હતી ,મીતા પણ દાદી પાસે બેઠી ને કયારે કામીની આવે ને એને બધી વાત જાણવાં મડે .....ને થોડી જ વાર માં કમલેશભાઈ ની ગાડી આવી ને ઊભી રહી ,ને મંજુલા બેન એ કામીની ને હાથ નો ટેકો આપી બહાર કાઢી ,દાદા દાદી ઓશરી મા બેઠા અધીરાઈથી કામીની ની રાહ જોતા હતાં, કેટલા લાંબા સમય પછી આજે કામીની જોવા મડી હતી ,.કામીની ઘરમાં આવી ,નીચા વડાય એવી પોઝિશન હતી નહી એટલે દાદા દાદી ને બૈ હાથ જોડી ને જય શ્રી કૃષ્ણ કર્યા, ને મીતા તો જાણે કામીની ને વરસો થી ઓળખતી ના