આત્મસમ્માન

  • 2.9k
  • 1
  • 1.1k

કાલ સાંજ ની વાત છે આમ તો હુ ક્યાંય જતી નથી પણ અમુક સગા સબંધી એ આગ્રહ કર્યો તો જય આવું એવું થયું ત્યાં એમના ઘરે પહોંચ્યા તો બધાં એ જ આવો આવો બવ દિવસે આયા છો એમ કહી વાત ની શરૂઆત કરી. પછી થોડી વાર માં ઍક વડીલે એમની વહુ ને બૂમ પાડી ને બોલાવી ને કહ્યું કે પાણી લય આઓ તો એ પાણી નો ગ્લાસ ભરી ને લયને આવી તો મે પૂછ્યું કે આપની વહુ શું કરે છે તો વડીલે જોર થી હસતા હસતા કહ્યું કે એ કશું નથી કરતી બસ ઘર માં ખાઈ પી ને જલસા તો