અફઘાની વિરૂદ્ધ શીખો ની સંઘર્ષ કથા - 1

  • 1.6k
  • 714

(1) તમામ વાચકોને મારા પ્રણામ, આ કોઈ કાલ્પનિક કહાની નથી પણ શીખો અને અફઘાનો વચ્ચેના સંઘર્ષની એવી ગાથા છે જે વિશ્વના ઈતિહાસમાં ક્યાંય જોવા નહીં મળે. સદીઓથી પશ્ચિમના ઘણા આક્રમણકારો દ્વારા ભારત પર ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો અને ઘણી વખત લૂંટ અને કત્લેઆમ થઈ હતી. આપણી સંસ્કૃતિ ઘણી વખત નાશ પામી છે. આપણું મંદિર, આપણું ગુરુકુળ અને બીજી ઘણી વારસો નાશ પામી. સિકંદરથી લઈને મુહમ્મદ ઘોરી, મહમૂદ ગઝનવી, બાબર, તૈમૂર અબ્દાલી અને બીજા ઘણા આક્રમણકારોએ કરેલા નુકસાને આપણો ઈતિહાસ અને ભૂગોળ બદલી નાખ્યો. મોહમ્મદ ગૌરી પાસેથી લૂંટપાટ અને હત્યાની શરુઆત થઈ તે છેક બ્રિટિશ શાસન સુધી ચાલી. અરેબિયા