ઝંખના - પ્રકરણ - 77

(17)
  • 2.6k
  • 1
  • 1.4k

ઝંખના @પ્રકરણ 77કમલેશભાઈ અને ઘરમાં બધા ને કામીની ની ચિંતા હતી અને મીતા એ જ કમલેશભાઈ ને વિનંતી કરી કે જયી ને કામીની ને અંહી લયી આવે ,....બા ,બાપુજી એ પણ રજા આપી કે કામીની ને લયી આવો ,એટલે મંજુલા બેન ને કમલેશભાઈ તૈયાર થયી ને ગાડી લયી શહેરમાં જવા નીકળ્યા,....ને ત્યા પરેશભાઈ પણ શહેરમાં જવા નીકળ્યા.....ત્યા કામીની ની હાલત ખરાબ હતી ,ખુબ જ ટેન્શન મા હતી છતાં એ પોતાની જાત ને સંભાળી લીધી હતી ,જયા મા એને થોડી થોડી વારે જયુસ પીવડાવતા ને પોતાના હાથે ખવડાવતા એક જ વાત સમજવાતા કે જો બેટા હવે જે થવાનુ હતુ એ થયી