ઝંખના - પ્રકરણ - 76

(17)
  • 2.5k
  • 1
  • 1.4k

ઝંખના @પ્રકરણ 76કમલેશભાઈ એ ટીવી મા ન્યુઝ જોયા અને પછી પેપર વાચયુ,....આખા વડાલી મા કામીની નો પતિ ચોર નીકળયો એ વાત ફેલાઈ ગયી ,.....કમલેશભાઈ એ ગીતા ને બોલાવી ને વાત કરી વંશ પણ ઓશરી મા જ બેઠો હતો એ પણ સાંભળી ને દુખી થયો,....હે ભગવાન બીચારી કામીની ની જીંદગી બરબાદ થયી ગયી, એનો શું વાકં ? શુ એના નસીબ મા પતિ નો પ્રેમ ને સુખ લખાયુ જ નથી ,અત્યારે પાછી એ પ્રગનેટ છે .....ત્યા શહેરમાં એકલી છે પારકા લોકો ના સહારે છે ,હુ ચાહુ તો પણ ના જયી શકુ ,....મમ્મી પપ્પા જાય તો સારુ એને અત્યારે સહારા ની જરુર છે....વંશ