ઝંખના - પ્રકરણ - 75

(16)
  • 2.7k
  • 1
  • 1.4k

ઝંખના @પ્રકરણ 75વિશાલ એ પોલિશ ને બાતમી આપી દીધી હતી અને સરનામું પણ સેન્ડ કરી દીધુ હતુ ....મયંક એની મસ્તી મા મસ્ત હતો....રવિ છુપાઈ ને મયંક ની પાર્ટી નો વીડીયો ઉતારી રહ્યો હતો મયંક અને કામીની સાથે બેઠા હતા એટલે બધા સમજી ગયા કે આ આ માસુમ છોકરી મયંક નો નવો શિકાર હશે ....વિશાલ ,રવિ રીટા એ બધા એ જમવાનુ ફટાફટ પતાવી ને પોલિશ ની રાહ જોઈને બેઠા હતાં, ને જો પોલિશ મોડી પડે ને મયંક નીકળી જાય તો એનો પીછો કરીને એના ઘર સુધી જવુ એ પણ વિચારી લીધુ હતુ ,....આજે ગમે તેમ થાય આ લફંગા ને હાથમાં થી