ઝંખના - પ્રકરણ - 72

(17)
  • 2.8k
  • 1
  • 1.5k

ઝંખના @પ્રકરણ 72મયંક ની ખુશી નો પાર નહોતો એ ખુશ ખુશાલ થયી ગયા ને આખી ઓફિસમાં પેંડા વહેંચ્યા....મયંક એ વિચાર્યું પણ નહોતું કે મીતા ના પૈસા હાથ મા આવવા થી એની જીંદગી આખી બદલાઈ જશે ,....એણે કામીની નૈ સાચો પ્રેમ કર્યો ને એક પત્ની નો દરજ્જો આપ્યો,....મીતા ની સાથે મન માં થોડો પ્રેમ ને લાગણી તો હતી પણ એ નિભાવી ના શક્યો, એના માટે જવાબદાર એની ગરીબ પરિસ્થિતિ હતી ,મીતા ની સાથે લગ્ન તો એને પણ કરવા હતાં પણ, પાંચ છ વરસ પછી ભણી ગણી કયીક બન્યા પછી ....ને મીતા લગ્ન માટે ઉતાવળ કરતી હતી એટલે નાછુટકે મયંક ને મીતા