ઝંખના - પ્રકરણ - 71

(18)
  • 2.7k
  • 1
  • 1.5k

ઝંખના @પ્રકરણ 71કામીની એના લગ્ન જીવન મા આગળ વધી રહી હતી ,ને એનુ બયુટીક પણ બહુ સરસ ચાલતુ હતુ ,એનુ કામ જોઈ બયુટીક પર ભીડ જામેલી રહેતી ,રેગ્યુલર કસ્ટમરો બંધાઈ ગયા હતાં, મયંક પણ ખુશ હતો કે કામીની જેવી કમાઉ પત્ની મડી છે ,....પોતાની સેલેરી કરતા ય ચારગણા મહીને કમાઈ લેતી હતી .....એણે વિચાર્યું પણ નહોતુ કે આટલા જલદીથી લગ્ન પણ થયી જશે ને મીતા નુ પ્રકરણ ભુલાય પણ જશે ને પોતે આ જ શહેરમાં કોલર ઉંચો રાખી શાન થી જીંદગી જીવી શકશે ..... કામીની સવારે રસોડામાં ચા નાસ્તો બનાવીરહી હતી ને અચાનક ચકકર આવવા લાગ્યા એટલે એ સોફા મા