ઝંખના - પ્રકરણ - 67

(22)
  • 2.7k
  • 1
  • 1.6k

ઝંખના @પ્રકરણ 67આજે કામીની ના લગ્ન હતાં એટલે ગીતા ,કમલેશભાઈ ને મંજુલા બેન સાથે વડાલી થી સવારે ચાર વાગે નીકળી ગયા..... જયા બેન તો આખી રાત ઉગંયા જ નહોતા , કામીની ને આપવાની વસ્તુ ઓ પેક કરી ,ને પોતે કામીની ને પોતાની દીકરી માનતા હતાં એટલે પાચં જોડી કપડાં ને એક સોનાની ચૈન પોતાના તરફ થી કામીની ને આપી ,કામીની ની મહેદી નો રંગ જોઈ સુમન એ મજાક કરી કામીની ને કહ્યુ, કામીની મયંક ના પ્રેમ નો કલર તારા હાથમાં ઉભરી આવ્યો છે ,તુ નસીબદાર છે ,કામુ કે તને આટલો સરસ ઘર ને વર મડયા,....કામીની મનમાં વિચારી રહી હતી કે