ઝંખના - પ્રકરણ - 66

(17)
  • 2.8k
  • 1
  • 1.5k

ઝંખના @પ્રકરણ 66ગીતા કમલેશભાઈ નો આભાર માનતાં બોલી ભાઈ આટલુ બધુ કરવાની કયા જરુર હતી ,ને તમે કહો છો મારી મહેનત નુ ફડ ? આવુ તો હોતુ હશેવ,...તમે મને ઘરના એક સભ્ય ની જેમ રાખી છે ને મે પોતાનુ ઘર સમજી ને મારી ફરજ નિભાવી છે ,ભાઈ તમારા એટલા બધા અહેસાન છે મારી પર કે હુ સાત જન્મ પણ ઓછા પડે .....મંજુલા બેન બોલ્યા બસ હવે ગીતા કયાં સુધી આમ અહેશાન આહેશાન બોલ્યા કરીશ?કામીની તારી એકલી ની દીકરી છે અમારી કયી નથી?અમને ભગવાન એ બે દીકરા જ આપ્યા છે ને તે દિકરી આપી છે , ને એનુ બાળપણ પણ અમારા