ધૂલો તો હરખપદૂડો (DTH) - 41

  • 1.4k
  • 634

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૧આપણે જોયું કે 'રશિયા યુક્રેન વોર' થીમ પર આ મિત્ર વર્તુળની આ માસિક શનિવારીય બેઠક બાદ સપરિવાર ગાયબ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર આખરે મૂકલા મુસળધારને જાણ કરે છે કે તેઓ એક સ્પેશિયલ મિશન પર છે અને બે દિવસમાં વિગતવાર હકીકત સાથે હાજર થઈ જશે. પણ ત્યાં મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે થાય છે. હવે આગળ...અહીં પરિસ્થિતિ ગંભીર હતી. ફક્ત ચંપકકાકાની જ નહીં પણ એમના પરિવારની સુધ્ધાં. "આ હોસ્પિટલવાળા." હતપ્રભ કિશોર, મૂકલા મુસળધારને જણાવતો હતો, "હું પપ્પાને લઈને અહીં પહોંચ્યો કે તરત તારો ફોન વાગ્યો. હું તો આપણી