KALKI 2898 AD Glimpse Review મારી નજરે

  • 3.2k
  • 1
  • 1.3k

નમસ્કાર મિત્રો હું ફરીએકવાર તમારી સમક્ષ છું Bahubali એટલે કે પ્રભાસની આવતા વર્ષે એટલે કે 2024 માં ભારતીય સિનેમાના ઇતિહાસને બદલવાની તાકાત ધારાવનારી ફિલ્મ ના નાનકડા ગલિમ્પસ વિશેની વાત કરીશ...આખરે project k નો પડધો ઉઠ્યો અને 2 વર્ષથી આ project k ફિલ્મનું ઓરીજીનલ નામ શું છે તે પણ જાણવા મળ્યું, અમેરિકાના સેન્ડિંયેગો કોમિક કોન ફેસ્ટિવલમાં આપણી ભારતીય સિનેમાની સોંથી મોટી અને મોંઘી ફિલ્મનું ગલિપમ્પસ રિલીસ થયું જેમાં આપણને પ્રભાસ લીડ રોલમાં જોવા મળશે, મીડિયા અનુસાર આ ફિલ્મમાં પ્રભાસ એ ભગવાન કલ્કી એટલેકે વિષ્ણુ ભગવાનના દશમાં અવતારની ભૂમિકામાં આપણને જોવા મળશે, ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ સર પણ એક અનમોલ રોલમાં