THE DEPLOMACY elemant gone enimy - 46

  • 2.5k
  • 944

થોડાક વરર્સો પહેલા એવુ સાભળવા કે વાંચવા મળયુ હતુ કે ભારત અથવા ભારત ના કેટલાક સંગઠનો ભારતીય વિરાસત નો કોહીનુુર હીરો બ્રીટીશ ગવર્મેન્ટ પાસેથી પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.પરંતુ જેવી રીતે આપણે જીઓ પોલીટીકલ થી ડિવાઈડ એન્ડ રુલ ની ડેડ લાઈન સમજી લીધી હતી ,કે ઈસ્પેશિયલી જે લોકતંત્ર ની શરુઆત કરાવવા માટે જ ડિવાઈડ એન્ડ રુલ નો જન્મ થયો હતો ,તે જ ડિવાઈડ એન્ડ રુલ ને લોકતંત્ર ની જ અંદર ના ચલાવી શકાય.ડિવાઈડ એન્ડ રુલ નુ કર્ધ ક્ષેત્ર મધ્ય યુગ થી ચાલતા આવતા દુષણો થી ખચીત એવા રજવાડાઓ હતા કે જેમને સમાપ્ત કરી ને લોકતંત્ર નો આરંભ કરાવવા નો