ઝંખના - પ્રકરણ - 65

(17)
  • 3k
  • 2
  • 1.7k

ઝંખના @ પ્રકરણ 65જયા બેન તો એટલા ખુશ હતાં કે જેવા સંસ્થા મા આવ્યા એવા તરતજ કમલેશભાઈ ને ફોન કર્યો...કમલેશભાઈ ઘરે જ હતાં, એટલે તરતજ ફોન રીસીવ કર્યો, જય શ્રી કૃષ્ણ બેન....જય શ્રી કૃષ્ણ ભાઈ ,..કેમ છો ? બસ મજામાં....તમે કેમ છો....ને કામીની? બસ બધા મજામાં છીએ ,તમને એક ખુશખબરી આપવા જ ફોન કર્યો છે ,....કમલેશભાઈ ફોન ચાલુ રાખી પાછળ વાડા મા ગયા ,બપોરનો સમય હતો એટલે ગીતા પણ ત્યા વાડા મા જ હતી....હા બોલો બેન શુ સમાચાર છે ખુશી ના ??ગીતા બેન પણ બહાર હતા એ પણ સાભંડવા ઉતાવળાથયાં,....કમલેશભાઈ કામીની માટે સરસ મુરતીયો મડી ગયો છે ,ઘર ને વર