ઝંખના - પ્રકરણ - 64

(17)
  • 2.7k
  • 1
  • 1.6k

ઝંખના @ પ્રકરણ 64માયા એ બીજા જ દિવશે મયુર ને ખુશ ખબર આપ્યા કે લગ્ન માટે છોકરી મડી ગયી છે ,ને માયા ની વાત સાંભળી ને મયંક ખુશી નો માર્યો ઉછળી પડ્યો,....સાચુ માયા બેન ? કે મજાક કરો છો ? ના ના ભાઈ સાચે જ ,હુ કાલે જ નારી નિકેતન સંસ્થા મા જયી ને આવી ,જયા મા ને મડવા ને પુછવા....ને તારા નસીબ સારા કે એક સરસ છોકરી ના લગ્ન માટે એ મુરતીયો શોધતાં જ હતાં...ને મે વાત કરી ને કામ થયી ગયુ .....ઓહહહહ,થેન્ક યુ વેરી મચ માયા બેન ,તમે તો બેસ્ટ છો ....હા હા હવે બહુ વાયડી નો થા