ઝંખના - પ્રકરણ - 62

(18)
  • 2.6k
  • 1
  • 1.6k

ઝંખના @ પ્રકરણ...62....જયા બેન કામીની ને દીકરી ની જેમ સાચવતા હતાં, પહેલા કરતા પણ વધારે ,....સંસ્થા મા બધા પણ એને બહુ લાડ પ્રેમ થી રાખવા લાગ્યા હતાં, સંસ્થા મા સોથી નાની કામીની હતી ને કામીની ના જીવનમાં જે બની ગયુ એ બધાને જાણ હતી ,એટલે હંમેશા કામીની ને ખુશ રાખવાની કોશિશ કરતાં ને કામીની એ પણ પોતાનુ મન મનાવી લીધું હતું અંદર દિલ મા તો ઘણુ દુખ ભર્યુ હતુ ,પણ ઉપર થી કાયમ હસતી રહેતી........આ બાજુ અંહી શહેરમાં જ મયંક પાછો આવી ગયો હતોએ શહેરમાં રહી ભણ્યો હતો ને જલસા કર્યા હતાં એટલે એને ત્યા વતન બિહાર મા ફાવતુ નહોતુ