ઝંખના - પ્રકરણ - 61

(16)
  • 2.8k
  • 1
  • 1.6k

ઝંખના @ પ્રકરણ 61વડાલી આવતા આવતા તો બપોર પડી ગયી ,સવારે મીતા અને સુનિતા એ ઘરમાં કમલેશભાઈ ને મંજુલા બેન, ગીતા કોઈ ને ના જોતા ,દાદી ને પુછયુ તો દાદી એ બહાર ગામ માસી ની ખબર કાઢવા ગયા છે એમ કહી દીધુ ,....વંશ વિચારી રહ્યો હતો કે આજ સુધી મમ્મી, પપ્પા સાથે ગીતા માસી પણ ગયા છે એનો મતલબ એ કે કામીની ની ડીલીવરી થયી ગયી હશે અને એનુ બાળક આવી ગયુ હશે .....એ જાણતો હતો કે કામીની ના પેટમાં એનો અંશ એનો બાબો હતો ,એટલે વંશ એ એનુ નામ અંશ પાડીશ એવુ વિચારી રાખ્યુ હતુ ,ને પપ્પા હાલ તો