ઝંખના - પ્રકરણ - 60

(15)
  • 2.7k
  • 1.6k

ઝંખના @ પ્રકરણ 60સવારે દશ વાગતાં મા તો કમલેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયાં ....જયા બેન તો સવારે વહેલા આવી ગયા હતા....કામીની દવા તઓ ની અસર મા થી ધીરે ધીરે બહાર આવી રહી હતી ,....સુનમુન પલંગમાં પડી છત ને એકીટશે તાકી રહી હતી.... કમલેશભાઈ ગીતા અને મંજુલા ને લયિ ને કામીની હતી એ રુમમાં એડમીટ હતી ત્યા આવ્યા, ગીતા ને અને મંજુલા બેન એ કામીની હાલત જોઈ આખં મા આશુ આવી ગયા પણ તરતજ લુછી નાખ્યા ને પલંગમાં એની પાસે બેઠા, ગીતા એ કામીની ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા બેટા કામીની....કામીની મા ને જોઈ ને એકદમ પલંગમાં થી બેઠી થયી ગયી