ઝંખના - પ્રકરણ - 57

(19)
  • 3k
  • 2
  • 1.8k

ઝંખના @પ્રકરણ 57આજે કામીની ની તબિયત સવાર થી જ નરમ હતી , પણ એણે પોતાની તબિયત પર ધ્યાન જ ના આપ્યુ, જયા બેન એક આકસ્મિક કામ થી બહાર ગયાં હતાં...જયા બેન જાણતાં હતા કે કામીની ને છેલ્લા દિવશો જયી રહ્યા છે,એટલે એ જવા તો નહોતાં માંગતા પણ એમની સગી મોટી બહેન હોસ્પિટલ મા હતાએમનો અકસ્માત થયો હતો એટલે એમનુ ત્યા જવુ પણ જરુરી હતું....કામીની સવાર થી જ પીડા અનુભવી રહી હતી પણ એણે કોઈને વાત જ ના કરી ,જયા બેન સ્ટાફ ની બહેનો ને કામીની નુ ધ્યાન રાખવાની ભલામણ કરી ને ગયા હતાં....સંસ્થા બહુ મોટી હતી ને એમા રહેતી બહેનો