ઝંખના - પ્રકરણ - 55

(15)
  • 3.3k
  • 2
  • 2k

ઝંખના @ પ્રકરણ 55કામીનો એટલી ચંચળ હતી કે આખી નારી નિકેતન સંસ્થા મા બધા ની પ્રિય થયી ગયી હતી , બધી સ્તરી ઓ મા સોથી નાની હતી એ , એટલે બધા એને લાડ થી પ્રેમ થી રાખતા ને ઘણા ને એની દયા પણ બહુ આવતી એની સાથે જે ઘટના ઘટી ગયી હતી એ સંસ્થા મા બધા જાણતાં હતા , બહુ વિવેકી ને ચપળ હતી ,હોશિયાર હતી , આખી બપોર એ સંસ્થા મા ચાલતા શિવણ ના વર્ગો મા જ રહેતી એટલે એને એમા રસ પડ્યો ને બહુ ટુંકા ગાળામા તો એ સિલાઈ મશીન ચલાવતા શીખી ગયી , ડિઝાઈનર બ્લાઉઝ, બધુ બનાવતા