ઝંખના - પ્રકરણ - 51

(16)
  • 3.3k
  • 1.9k

ઝંખના @ પ્રકરણ 51ત્યા કામીની વંશ ની યાદ કરી ને પરાણે દિવસો પસાર કરી રહી હતી ,આખી જીંદગી એની નજર સામે રહી મોટી થયી હતી ને અંહી આવે પચીસ દિવશ જેવુ થયી ગયુ પણ વંશ નો ચહેરો જોવાય પામી નહોતી ,હા વંશ દિવશ મા કેટલીય વાર ફોન કરતો પણ કામીની ને કમલેશભાઈ ની વાત યાદ આવી જતી ,કમલેશભાઈ એ જતાં જયાં કહ્યુ હતુ કે કામુ તારે હવે વંશ ને ભૂલ્યા વિના કોઈ છુટકો નથી જ,એટલે વંશ તને ફોન કરે તો તારે વાત કરવાની નથી ,જ બસ આ જ તારી સજા છે ,ને જો તુ મારી ને મારા પરિવાર ની ઈજજત