વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 19

  • 2.7k
  • 1.4k

પ્રકરણ 19  સુકેશ રમેશના રૂમમાં પહોંચે છે. ત્યાંનું દ્રશ્ય જોઈ ડરનો મારો ધ્રુજવા લાગે છે. તે જુએ છે કે રમેશ રૂમની છત પર ઉલટો લટકી ને ઝૂલતો હોય છે. તેની પત્ની દિવાલ પર ગરોળી ની જેમ ફરતી હોય છે. બને ની  આંખોમાંથી આગ વરસતી હોય છે. જય પંડિત રમેશ નો નવ વરસ નો દીકરો એકદમ થી કૂદીને સુકેશ ની ડોક પર વળગી પડે છે અને તેની ડોકમાં  તેના દાંત ખૂંપાવી દે છે અને લોહી ચૂસવા લાગે છે. સુકેશ પીડા થી ચિત્કારી ઉઠે  છે. રમેશ એકદમ થી જય ને રોકી પડે છે. જય તારી આ ઈચ્છા પણ પુરી થઈ જશે. તને