મેરેજ લવ - ભાગ 1

  • 6.9k
  • 3
  • 4.2k

મારે આ સગાઈ કરવી જ નહોતી..... રહી રહીને આર્યાના મગજમાં આ શબ્દો હથોડાની માફક વાગી રહ્યા હતા. માથું ભમી રહ્યું હતું, માથું જ નહીં જાણે આખી દુનિયા ગોળ ગોળ ફરી રહી હતી. આંખમાંથી આં લીસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા...તેની આંખો સામે અયાન સાથે નો વાર્તાલાપ રમી રહ્યો... તો કેમ કરી સગાઈ ?? ત્યારે જ ના પાડી દેવી હતી ને, કારણ કે તું મારા પપ્પા ની મોસ્ટ ફેવરિટ ગર્લ હતી. મને આ સગાઈ માટે ના પાડવા માટે કોઈ અવકાશ નહોતો. તને જોવા આવવાનું ગોઠવ્યું એ પણ એક ફોર્માલિટી જ હતી મારા પપ્પાની. બાકી હું તો તને જોવા આવ્યો ત્યારે જ