ભૂલી જાવ

  • 3k
  • 1.2k

ભૂલી  જાવ  એમને  જે  તમને  ભૂલી ગયા  છે  . તમારું  કંઈ પણ  નથી  ખોવાયું  , હા  , બસ  ફર્ક  એટલો  કે  , તમે  પથ્થર માં હીરા  શોધવા  માંડ્યા  હતા  .   પણ  જેને  કેવાય  કે  હીરા  શોધવા  ખાણ માં ઉતરવું  પડે  . જિંદગી  પણ  તેમજ  છે  . boss ! સાચો  પ્રેમ  શોધવા  કોઈના  દિલ  મા  ઉતરવું  પડે  સાચું ને  ?   જરૂરી  નથી  કે  હર  સમયે  શનિ ની  જ  વક્ર  દ્રષ્ટિ  હોય  , ક્યારેક  વિધિ  ની  પણ   વક્ર  દ્રષ્ટિ  હોય  છે  .   સાચો  પ્રેમ  - ગંગાજળ  જેવો  હોય  છે  . ખાલી  આચમન  થઇ  જાય તોય જીવન  ધન્ય  છે  .