પુસ્તકની આત્મકથા - 2

  • 4k
  • 1.5k

બાળકો તો મારા માં સ્નાન કરીને મને પવિત્ર કરી જાય છે ,કારણ કે એજ ભૂલકાઓ તેમના ભવિષ્ય બંધારણ ના લાંબા પટ્ટ પ્રદેશમાં મને ગંગોત્રી થી નીકળેલ ગંગા સમાન મહત્વ આપીને પ્રત્યેક જીવન પગથિયે મને ગૌરવાંવિત કરે છે.એમના જીવનના પ્રત્યેક તબક્કે મારું યોગદાન , આમ તો જો કે મારી ફરજ જ કહેવાય જે એમને ફળવાની જ હોય અને એમના જીવન ને લાભ મળવાનો જ હોય ...બાલમંદિર ના પહેલા કદમ થી લઈને દસમાં ના પ્રથમ પગથિયાં સુધી , વિજ્ઞાન - કોમર્સ - આર્ટસ ની અટપટી અટકળો થી બારમા ના બોર્ડ સુધી , કોલેજો ની કૌટિલ્ય થી જીવનના કૌટિલ્ય બનવા સુધીની લાંબી સફર