ખુલ્લી આંખે આંધળા

  • 1.9k
  • 714

" ખરેખર દેખતી આંખે અંધ છીએ " વાત એમ છે મિત્રો કે સૌ કોઈ આ જીવનમાં પોત-પોતાની રીતે આગળ વધતા હોય છે . સૌ કોઈ ને પોતપોતાના સપના હોય અને એના અનુરૂપ તે પુરા કરવા મેહનત કરતા હોય છે. એમાં થાય છે એવું સમય જતા જતા પરિવાર કે કોઈ બીજા (સંસાધનો પૂરતા ના હોય) કારણોસર એ સપનાઓ અધૂરા રહી જાય છે ને આપડે બીજા એટલે કે આપડે જેની સાથે છે એમના માટે જીવવા લાગીએ છીએ. આવા સમયે તમારું મન જાણે શ્વાસ ચુકી જતું હોય ને તે રીતે એક મૃતપાય અવસ્થામાં હોય છે અને તમે ફક્ત સપનાઓની યાદમાં બીજા માટે જીવવા