અનુભૂતિ - 5

  • 2.2k
  • 1
  • 1.1k

૫. ક્યાં કદી કોઈ કદર થઈ આપણી?તોય પ્રગટાવીને રાખી તાપણી. આ તરફ કાચું ગણિત મારું જરા,ત્યાં સદા કરતા રહ્યા એ માપણી.~સાકેત દવે... ���   કદર કરવી અને થવી એ બહુ મોટી વાત છે કોઈની કદર કરવા માટે વિશાળ દિલ જોઈએ અને મન મોટું જોઈએ. કદર કરનાર વ્યક્તિ જ જુદા હોય છે. આખે આખું જીવન પણ કોઈના પર સમર્પિત કરી દઈએ કે ન્યોચ્છાવર કરી દઈએ કોઈને તસું ભર પણ ફરક પડતો નથી અને તેની નોંધ પણ નથી લેતા કે સામે વાળી વ્યકિત પોતાનું તન  મન અને ધન ખરચી નાખ્યું છે અને ધણી વાર દરકાર સુધ્ધાં નથી અને સહજતાથી આખી વાત લઈ