આંદામાન ની અદ્ભુત યાત્રા

  • 3.2k
  • 2
  • 1.2k

આંદામાનનો પ્રવાસહું મારા ઓક્ટોબર 2014 માં કરેલ આંદામાન પ્રવાસની વિગતો આપ સહુ સાથે માહિતી અને આનંદ માટે શેર કરીશ.અમે ગોએરની રાત્રે 10 વાગે ઉપડતી ફ્લાઇટ દ્વારા ચેન્નાઇ ગયાં. ત્યાં રાત્રે 12.30 વાગે પહોંચી એરપોર્ટ પરજ રાત્રી વિતાવી. સવારે 7 વાગે અમારી પોર્ટ બ્લેર જતી ફ્લાઇટ હતી. એરપોર્ટના વોશરૂમમાં જ ફ્રેશ થઈ ત્યાં જ કોફી તથા બ્રેકફાસ્ટ પતાવ્યાં. હવે આખી બે કલાકની મુસાફરી ગાઢ ભૂરા રંગના અફાટ સમુદ્ર પરથી કરી, જે એક આલ્હાદક અનુભવ હતો.(આંદામાન નજીક આવતાં પ્લેનની બારીમાંથી દ્રશ્ય)દિવસ 1પોર્ટ બ્લેર સવારે 9 વાગે અને અમારી હોટેલ પર 9.30 વાગે પહોંચ્યાં. પહોંચતાં જ અમને દાડમ અને ઓરેન્જ નો જ્યુસ વેલકમ